અમદાવાદ:ફાયર સેફટીના અભાવે શાળા, હોસ્પિટલો, રેસ્ટોરન્ટ કરાયા સીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2021 01:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ફાયર સેફટીના અભાવે અત્યાર સુધીમાં 1 હજાર 507 યુનિટ સીલ કરાયા છે. બિયું પરમીશન વિના એસ્ટેટ વિભાગે અત્યાર સુધીમાં 301 એકમો સીલ કર્યા છે.