રાજકોટના આ વિસ્તારોમાં સિંહના ધામાથી લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો
રાજકોટના સરધાર રેન્જમાં સિંહના ધામાથી લોકોમાં ભયનો માહોલ છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી સિંહે ધામા નાખ્યા છે. કોટડા સાંગાણીના પડવલા, નારણકા અને રાજપરા વિસ્તારમાં સિંહ જોવા મળ્યા હતા.