મારો વોર્ડ મારી વાતઃ રાજકોટના વોર્ડ નંબર-4ના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
એબીપી અસ્મિતાની વિષેશ રજૂઆત ‘મારો વૉર્ડ મારી વાત’માં રાજકોટના વોર્ડ નંબર-4 ની મુલાકાત લીધી. રાજકોટ વોર્ડ નંબર-4 નો મોટા ભાગનો વિસ્તાર મોરબી રોડ પર આવે છે. આ વિસ્તારમા સૌથી વધુ મધ્યમવર્ગના લોકો રહે છે.મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા અહી આવેલી સોસાયટીના પ્રમુખ,સેક્રેટરી સહિતના આગેવાનો સાથે ખાસ વાત કરી હતી.
Continues below advertisement