સાયબર ક્રાઇમ:100 યુવતીઓની અશ્લિલ તસવીરો બનાવી કરી બ્લેકમેઇલ અને પછી....
Continues below advertisement
જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો સાવધાન થઇ જાવ. દિલ્હી પોલીસ સાઉથ ડિસ્ટ્રિક્ટની સાયબર સેલે એક એવા હેકરની ધરપકડ કરી છે જેણે સોશિયલ મીડિયા પરથી યુવતીઓની તસવીરો લઇ તેને મોર્ફ કરી અશ્લિલ બનાવી યુવતીઓને બ્લેકમેઇલ કરતો હતો અને યુવતીઓ પાસેથી રૂપિયા પડાવતો હતો. આરોપી યુવકનું નામ સુમિત ઝા છે અને તે નોઇડાનો રહેવાસી છે. તેણે 100 જેટલી યુવતીઓને હેક કરી બ્લેકમેઇલ કરી ચૂક્યો છે.
Continues below advertisement