31 ડિસેમ્બરે PM મોદી રાજકોટ AIIMSનું ખાતમૂર્હુત કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે હાજર, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 31 ડિસેમ્બરે રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થળ પર હાજર રહેશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી.