Rajkot Kshatriya Maha Sammelan | રાજકોટમાં કાલે યોજાનારા ક્ષત્રિય મહાસંમેલનને પોલીસની મંજૂરી

Rajkot Kshatriya Maha Sammelan | રાજકોટના રતનપરમાં આવતીકાલે ક્ષત્રિય સમાજના મહા સંમેલનને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી. આવતીકાલે સાંજે પાંચ વાગ્યે રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામે ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનનું આયોજન. આ મહા સંમેલન ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શનની સાથે અસ્મિતાની લડાઈ. ક્ષત્રિય સમાજના સંમેલનમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે. રાજકોટ આવતા તમામ રસ્તાઓ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રતનપર ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 250 કરતાં વધારે પોલીસ જવાનો તેનાત રહેશે. ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola