Rajkot:વરસાદ ખેંચાતા જળસંકટ સર્જાવાની શક્યતાઓ, આજી ડેમમાં કેટલો છે પાણીનો જથ્થો?
વરસાદ ખેંચાતા હવે રાજકોટમાં જળસંકટ સર્જાય તેવી શક્યતાઓ છે. રાજકોટ શહેરને પાણીનો જથ્થો પુરા પાડતા આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો છે. જેમાં હાલમાં 15.5 ફુટ પાણીનો જથ્થો છે. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે.
Tags :
Gujarati News Rajkot Rain Water Water Crisis Aji Dam Quantity ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV