Surat: વેક્સિનેશનની કામગીરી બંધ હોવાની જાહેરાતથી અજાણ નાગરિકો પહોંચ્યા સેન્ટર પર,રોષે ભરાયેલ નાગરિકોએ શું કહ્યું?
આજે મમતા દિવસ(Mamta Diwas)ને કારણે વેક્સિનેશન(Vaccination)ની કામગીરી એક દિવસ માટે બંધ રાખવામાં આવી છે. એવામાં સુરતમાં વેક્સિનેશનની કામગીરી બંધ હોવાની જાહેરાત છતા લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યાં છે. જેમાંથી ઘણા નાગરિકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે.
Tags :
Gujarati News Surat Vaccine Operation Vaccination ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Mamta Diwas