રાજકોટ: આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટમળવાની શક્યતા, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી શકે છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ દ્વારા શહેરવાસીઓને ફરવા લાયક સ્થળ મળી શકે છે. સરકારે આજી નદીનો 11 કિલોમીટરનો પટ્ટો મનપાને સુપરત કર્યો છે. જાન્યુઆરી મહિનામાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળવાની શક્યતા છે.