કોણ બનશે સરપંચ?: સુરતના કોસમ ગામમાં પાંચ વર્ષમાં ગામમાં કેટલા વિકાસના કામો થયા?
Continues below advertisement
સુરતના ઓલપાડના કોસમ ગામમાં સરપંચની ચૂંટણી આવી રહી છે. ગત પાંચ વર્ષ દરમિયાન આ ગામના કામ વિશે સરપંચ સીમા બહેને જણાવ્યું કે, ઘણા બધા વિકાસના કામો કર્યા છે. તળાવની ફરતે સેફ્ટી વોલ, સીસી રોડ, ગટરના કામ સહિતના કામો કર્યા છે.
Continues below advertisement