રાજકોટના રાજવી પરિવારનો સંપતિ વિવાદ, રણસૂરવિરસિંહે CMને લખ્યો પત્ર

Continues below advertisement

રાજકોટના રાજવી પરિવારનો સંપતિ વિવાદ વધી રહ્યો છે. આ મામલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. માંધાતાસિંહના ભત્રીજા રણસૂરવિરસિંહે આ મામલે પત્ર લખ્યો છે. પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી પર આરોપ લગાવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram