Rajkot: રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાતા ઉઠ્યા વિરોધના સૂર
Continues below advertisement
રાજકોટમાં નાઈટ કર્ફ્યુના સમયમાં કરાયેલા ફેરફાર અંગે ફુડ એન્ડ બેવરેજીસ એસોસિએશનના હોદ્દેદારોએ વિરોધ કર્યો છે. સમયમાં કરાયેલા ફેરફારથી વેપાર-ધંધાને માઠી અસર થઈ રહી છે.
Continues below advertisement