રાજકોટમાં નર્સિંગ સ્ટાફે નોધાવ્યો ઉગ્ર વિરોધ, કેન્દ્રના કર્મચારી સમાન આપો વેતન
Continues below advertisement
રાજકોટ સિવિલમાં નર્સિંગ સ્ટાફે વિરોધ પ્રદર્શન કર્યા હતા. યુનિફોર્મનું વોશિંગ એલાન્સ ન મળતું હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત કેન્દ્રના કર્મચારી કરતાં ઓછું વેતન મળતું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
Continues below advertisement