રાજકોટમાં કેમ ખાનગી હોસ્પિટલો કરી રહી છે મનમાની? શું છે કારણ
Continues below advertisement
રાજકોટમાં ખાનગી હોસ્પિટલોની મનમાની સામે આવી રહી છે. સરકારે કોવિડ દર્દીઓને માઁ અમૃતમ યોજના અને મહાકાર્ડ અંતર્ગત સારવાર કરવા જાહેરાત કરી છે. છતાં આ ખાનગી હોસ્પિટલો આ કાર્ડ હેઠળ સારવાર માટે નનેયો કરે છે.
Continues below advertisement