Rajkot: ગોંડલ, કોટડા સાંગાણી, આટકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 06:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટના ગોંડલ શહેર અને તાલુકાના ઘોઘાવદર, રામોદ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ગોંડલ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.