રાજ્યના વિવિધ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ,રાજકોટના ડેમમાં થઈ પાણીની નવી આવક
Continues below advertisement
ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ તરફ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત,નખત્રાણા તાલુકામાં વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.રાજકોટ જિલ્લાના સિંચાઈના ડેમમાં પાણીની નવી આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
Continues below advertisement
Tags :
Rajkot Monsoon Rainfall Dam Water Inflow ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV