રાજકોટ: 8 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ પાસેથી 8 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ કરાઈ છે. ભાવેશ ઉર્ફે ચકોની ધરપકડ કરવામાં આવી છે. આજી ડેમ પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંજો અને કાર મળીને 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola