રાજકોટ: 24 ઇલેક્ટ્રિક બસ ખાઈ રહી છે ધૂળ, જાણો શું છે કારણ ?
રાજકોટ (Rajkot) મહાનગર પાલિકાની બેદરકારીના કારણે ઇલેક્ટ્રિક બસો (electric buses) ધૂળ ખાઈ (eating dust) રહી છે. કરોડોના ખર્ચે આ ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી હતી. શહેરને પ્રદુષણ મુક્ત બનાવવા માટે સરકારે ઇલેક્ટ્રિક બસનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. જેના માટે 26 કરોડના ખર્ચે 24 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવી હતી. તંત્રએ જણાવ્યું હતું કે,, આ બસ એક સપ્તાહમાં રસ્તા પર દોડશે.