પોરબંદર: મધ દરિયે હેરોઇન જપ્ત કરવાનો મામલો, 7 ઈરાની નાગરિકોના 14 દિવસના રિમાન્ડ મંજુર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 07:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરના (Porbandar) મધ દરિયે હેરોઇન (Heroin) ઝડપાયું હતું. જેમાં આરોપીઓના 14 દિવસના (14 days) રિમાન્ડ (remanded) મંજુર કરાયા છે. 7 (Iranians) ઈરાની નાગરિકોના રિમાન્ડ મંજુર કરાયા છે. વધુ તપાસ માટે આરોપીઓની પુછપરછ શરુ કરાઈ છે. 50 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો.