રાજકોટ:ગોંડલમાં નેશનલ હાઇવે પર એક સાથે 3 કારનો અકસ્માત, કોઈ જાનહાનિ નહીં

રાજકોટના ગોંડલમાં નેશનલ હાઇવે પર એક સાથે 3 કારનો અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ધોધમાર વરસાદ શરૂ થતા વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola