રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનો પત્ર, શિક્ષણ મંત્રીને શું કરાઇ રજૂઆત?

Continues below advertisement

રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘે 5માં પગાર પંચના મળવા પાત્ર લાભ શિક્ષકોને આવા માટે રજૂઆત કરી છે. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પણ લખવામાં આવ્યો છે. શિક્ષકો લાંબા સમયથી આ મામલે માંગ કરી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram