રાજકોટઃ માર્કેટયાર્ડની ચૂંટણીમાં 7 વાંધો રજુ થતા ગરમાવો, ભાજપ અગ્રણીએ જ ઉઠાવ્યો વાંધો

રાજકોટ માર્કેટયાર્ડ(Martyard elections)ની ચૂંટણીમાં 7 વાંધા રજુ થતા ગરમાવો જોવા મળ્યો છે. સહકારી સંઘમા ચૂંટાયેલા હોવા છતા બાબુ નસીતનું નામ યાદીમાં મુકવામાં ન આવતા વાંધો ઉઠાવાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola