Rajkot: આ યુનિવર્સિટીમાં આજથી 400 બેડનું કોવિડ કેર સેન્ટર કરાયું શરૂ, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવાયા છે. પ્રથમ તબક્કામાં કનવેન્શન સેન્ટરમાં 200 દર્દીઓને દાખલ કરવામાં આવશે. ત્યારબાદ 400 દર્દીઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરી દેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram