Rajkot: કોટેચા ચોકમાં 104 હેલ્પલાઈન વેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, જુઓ વીડિયો
રાજકોટના કોટેચા વિસ્તારમાં આજે સવારના સમયે 104 હેલ્પલાઈન વેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે જાનહાનિ ટળી ગઈ છે. ફાયરવિભાગની ટીમે આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા.