બેંક હડતાળનો આજે બીજો દિવસ, લોકો પરેશાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 11:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળનો આજે બીજો દિવસ છે. ગુજરાતામાં પ્રથમ દિવસે બેંકોની હડતાળ સંપૂર્ણ સફળ રહી છે. આજે બીજા દિવસે ગુજરાતના 60 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. બેંકની હડતાળની લોકો પરેશાન થયા છે.