રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં દાયકા જૂના એક ઈમારતની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થઈ છે. શુક્રવારની સાંજના સમયે આ ભાગ ધરાશાયી થયો હતો. ઘટના વખતે મકાનમાં 20 લોકો હતા.