Rajkot: સિવિલ હોસ્પિટલ બહાર આજે ફરીથી જોવા મળી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઈન
Continues below advertisement
રાજકોટ (Rajkot)માં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. દર્દીઓની સંખ્યા વધતા આજે ફરી સિવિલ હોસ્પિટલમાં મોટી લાઈનો લાગી. સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં 80 જેટલા દર્દીઓ કતારમાં જોવા મળ્યા. 108,એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રીક્ષા સહિતના વાહનો કતારમાં જોવા મળ્યા.
Continues below advertisement