Rajkot : 'હું બહાર નીકળ્યો ને છત તૂટી પડી, સારું થયું બે મિનિટ પહેલા જ નીકળી ગયો, નહીંતર...'
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ આનંદ સ્નેક પાસે દુકાનની છત તૂટી પડતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. છત તૂટી પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.