રાજકોટઃ પોલીસ કચેરીમાં ફરિયાદ કરવા પહોંચેલા શખ્સે ફિનાયલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
abp asmita
Updated at:
22 Feb 2022 09:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ પોલીસ કચેરીમા એક શખ્સે ફિનાયલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ શખ્સ પરિવાર સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને બિલ્ડર સામે ફરિયાદ કરવા માટે પહોંચ્યો હતો.