Rajkot: ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ, જુઓ વીડિયો
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. રાજકોટમાં વોર્ડ નંબર 8માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઇ હતી. ભાજપના કાર્યકરોએ હુમલો કરી તોડફોડ કરી હોવાનો આપ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો.