Gujarat Municipal Election 2021: મતદાન કર્યાની સાઇન સાથે આપની સેલ્ફી, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મહાનગરપાલિકાઓમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી આપની સેલ્ફી ABP અસ્મિતાને મોકલો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram