રાજકોટ: વાતાવરણમાં જોવા મળ્યો પલટો, ધુમ્મસ છવાતા વાહન ચાલકો પરેશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 11:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં (Rajkot) સવારથી જ વાતાવરણમાં (atmosphere) પલટો જોવા મળી રહ્યો છે. વીઝીબિલીટી (Visibility) ઓછી હોવાથી વાહન ચાલકોને (drivers) હાલાકી પડી રહી છે. ગોંડલ-રાજકોટ હાઇવે પર ધુમ્મસ (fog) છવાયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘુમાસ છવાયું છે.