રાજકોટ: નાનામોવા રોડ પર આવેલા જીવરાજ પાર્કમાં દીવાલ ધરાશાયી, બે શ્રમિકના મોત
રાજકોટના નાનામોવા રોડ પર આવેલા જીવરાજ પાર્કમાં દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં બે શ્રમિકના મોટ નિપજ્યા હતા. જયારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. બિલ્ડિંગના રિનોવેશનનું કામ ચાલતું હતું તે દરમિયાન દીવાલ ધરાશાયી થઇ હતી.