ગાંધીનગરઃ એસટી બસ ઘુસી મેટ્રો રૂટ પર, સદનસીબે ટળી જાનહાની, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર( Gandhinagar)માં સેક્ટર7-8 ક્રોસિંગ પર એસટી બસને અકસ્માત નડ્યો છે. મેટ્રો રૂટનું કામ ચાલતુ હતુ ત્યારે બસ મેટ્રો રૂટમાં ઘુસી ગઈ છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.