રાજકોટઃધસમસતા પ્રવાહમાં બાઈક સાથે તણાયો યુવક, દોરડું બાંધીને બચાવાયો યુવકને

Continues below advertisement
રાજકોટ(Rajkot)ના મોટા મોવા બેઠા પુલના પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક સાથે આ યુવક તણાયો હતો. આસપાસના સ્થાનિકોએ જીવના જોખમે યુવાનને બચાવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram