Rajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

Continues below advertisement

રાજકોટના જેતપુર પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે... જેતપુરના પેઢલા પાસે કાર અને અકસ્માતની કાર અને બાઈક વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે...અકસ્માત જે સર્જાયો છે પેઢલા ચોકડી પાસે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે... ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે...પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે... રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરના કારણે આકસ્માતની આ ઘટના બની છે જ્યાં રખડતા ઢોરને બચાવવા જતા બાઈક ચાલક અને કાર વચ્ચે આકસ્માત સર્જાયો છે..જેતપુરના પેઢલા પાસે કાર અને અકસ્માતની કાર અને બાઈક વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે...અકસ્માત જે સર્જાયો છે પેઢલા ચોકડી પાસે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે... ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે...પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે... રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરના કારણે આકસ્માતની આ ઘટના બની છે જ્યાં રખડતા ઢોરને બચાવવા જતા બાઈક ચાલક અને કાર વચ્ચે આકસ્માત સર્જાયો છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram