રાજકોટઃ રોડની નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર્સ પર તવાઈ, શું કરાઈ કાર્યવાહી?
રાજકોટમાં રોડની નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર પર તવાઈ બોલાવાઈ છે. શહેરના 378 રોડના ડામરના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 14 સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. જેને લઈને સંપૂર્ણ પેમેન્ટ કપાત કરવામાં આવ્યું છે.