રાજકોટઃ AVBPની રેલીમાં કાર્યકર્તાઓએ કર્યો ટ્રાફિકના નિયમોનો ભંગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટમાં એબીવીપીના કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. ABVPની રેલીમાં કાર્યકર્તાઓએ સ્ટંટબાજી કરી છે. લોકોનો જીવ જોખમમાં મુકી જાહેર માર્ગ પર રેસ લગાવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram