રાજકોટઃ પાટીદાર સમાજની બેઠક બાદ હવે થોડીકવારમાં કોળી સમાજની યોજાશે બેઠક
Continues below advertisement
વિધાનસભાની ચૂંટણી પહેલા સામાજિક સંગઠનો સક્રિય થયા છે. રાજકોટમાં આજે પાટીદાર સમાજની બેઠક બાદ હવે કોળી સમાજની બેઠકનું આયોજન છે. અઢી વાગે મોરબી રોડ પર કોળી સમાજની બેઠક મળશે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Koli Samaj Patidar Samaj Bethak ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Bethak