Rajkot: એઈમ્સનું નિર્માણકાર્ય પૂરજોશમાં, અધિકારીઓએ કરી પાયાની સુવિધાની સમીક્ષા,જુઓ વીડિયો
રાજકોટ AIMSનું નિર્માણકાર્ય(construction work) પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેને લઈને અધિકારીઓએ રોડ, રસ્તા, વીજ પુરવઠા સહિતની પાયાની સુવિધા(basic facilities)ના નિર્માણકાર્યની સમીક્ષા કરી છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ રાજકોટ એઈમ્સ 201 એકરમાં 1200 કરોડના ખર્ચે તૈયાર થશે.