રાજકોટઃ આમ્રપાલી અંડર બ્રિજ ફેબ્રુઆરી સુધીમાં થશે તૈયાર, જુઓ વીડિયો
રાજકોટમાં આમ્રપાલી અંડર બ્રીજ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે. અહીં દરરોજ 15 વાર ફાટક બંધ થતું હતું જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હતી. અંડર બ્રીજના કારણે અંદાજે 40 થી 50 હજાર વાહન ચાલકોને લાભ થશે.