રાજકોટ:વધુ એક ભાજપના નેતાનું ફેસબૂક અકાઉન્ટ હેક, અતુલ પંડિતનું બનાવાયું નકલી અકાઉન્ટ

Continues below advertisement

રાજકોટમાં વધુ એક ભાજપના નેતાનું ફેસબૂક અકાઉન્ટ હેક થયું છે. ધનસુખ ભંડેરી બાદ હવે નગર પ્રાથમિક સમિતિના ચેરમેન અતુલ પંડિતનું ફેસબૂક અકાઉન્ટ હેક થયું છે. નકલી અકાઉન્ટ બનાવીને નાણાંની માંગણી કરાઇ હતી. અતુલ પંડીતે આ મામલે સાઇબર ક્રાઇમને જાણ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram