રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ચૂંટણી: 14 બેઠક માટે 32 ઉમેદવારો મેદાને, આજે કરાયું મતદાન
રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું. 14 બેઠક માટે 32 ઉમેદવારો મેદાને હતા. મતદાન સમયે કોરોના ગાઈડલાઇન્સનો ભંગ થતો હોવાનું જોવા મળ્યું હતું. આવતીકાલે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.