Rajkot: બેડી માર્કેટયાર્ડની ચૂંટણીની તારીખો કરાઈ જાહેર, કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી?
Continues below advertisement
રાજકોટ(Rajkot)ના બેડી માર્કેટયાર્ડ(Bedi Martyard)ની ચૂંટણી(Election)ની તારીખો જાહેર કરવામાં આવી છે. 5મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે અને 6 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની ચાર, સહકાર વિભાગની 2 મળી કુલ 16 બેઠકો પર ચૂંટણી યોજાશે.
Continues below advertisement
Tags :
Rajkot Today Announced Election Dates ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bedi Marketyard