Rajkot: વોર્ડ નંબર-1ના BJPના ઉમેદવાર ભાનુબેન બાબરિયાએ કર્યો પ્રચાર
રાજકોટ વોર્ડ 1 માં ભાજપે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ આપી છે.ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય રહી ચૂક્યા છે.રાજકોટમાં વોર્ડ ન.1 માં ભાજપના ચારેય ઉમેદવારોનો પ્રચાર શરૂ થઈ ગયો છે.ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. ત્યારે ભાનુબેન બાબરીયાને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભાનુબેન બાબરીયા રાજકોટ ભાજપનો મહિલા ચહેરો છે. ભાનુબેન બાબરીયા બી.એ.એલ.એલ બી સુધીનો અભ્યાસ છે. અનેક શિક્ષિત યુવાઓને ભાજપે આ વખતે ટિકિટ આપી છે.ત્યારે ભાજપ ના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી..