રાજકોટઃ ગોંડલ માર્કેટયાર્ડની ચૂંટણીમાં પ્રથમ ત્રણ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારો આગળ
ગોંડલ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી મનાઈ રહી છે. પ્રથમ ત્રણ રાઉન્ડના 300 મતમાંથી ભાજપ પ્રેરીત ઉમેદવારોને 279 મત મળ્યા છે. પ્રથમ ત્રણ રાઉન્ડના અંતે ભાજપના તમામ ઉમેદવારો આગળ જોવા મળ્યા છે.