Rajkot: સ્વામીનારાયણ ચોકમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ શા માટે સામ સામે ધરણા પર બેઠા છે?,જુઓ વીડિયો

રાજકોટમાં સ્વામીનારાયણ ચોકમાં ભાજપ-કોંગ્રેસના સામે સામે ધરણા થઈ રહ્યાં છે. બંગાળ લોકતંત્રના હુમલાના વિરોધમાં આ ધરણા કરાયા છે.ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાથમાં બેન લઈને સામ સામે ધરણા પર બેઠા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola