રાજકોટ ભાજપમાં કોઈ વિખવાદ નથી: સી.આર.પાટીલ, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે અમરીશ ડેર માટે આપેલા નિવેદન બાદ પાટીલે જણાવ્યું હતું કે કોઈપણ કોંગ્રેસીને ભાજપમાં પ્રવેશ નહિ મળે. અગાઉં પાટીલે કહ્યું હતું કે,, અમરીશ ડેર માટે ખુરશી ખાલી રાખવામાં આવી છે. તો સાથે જ આજે પાટીલે જણાવ્યું હતું કે,, રાજકોટ ભાજપમાં કોઈ વિખવાદ નથી.