કોરોનામા મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવાની જાહેરાત માત્ર કાગળ પર જ ?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50-50 હજારની સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જે મામલે ફોર્મ ભરવાના પણ શરુ થઇ ગયા છે. પરંતુ સમસ્યાએ છે કે આ ફોર્મ ક્યાંથી અને કેવી રીતે મેળવવા તે મામલે લોકો પાસે પૂરતી માહિતી નથી. અરજદારો સહાય મામલે રાહ જોઈ રહયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram