રાજકોટ ભાજપના આ ધારાસભ્યએ કોર્પોરેશનની ચૂંટણી લડવાને લઇને શું કહ્યુ?
Continues below advertisement
રાજકોટ મનપાની ચૂંટણીને ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે, હું આ વખતની ચૂંટણી નહીં લડું. તેમણે કહ્યું કે, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના એક વ્યક્તિ એક હોદ્દોને હું અનુસરીશ. અનેક મોટા નેતાઓ રાજકોટમાં ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ચુક્યા છે.
Continues below advertisement